________________
કાઠમુનિની કથા : ૨
[ ૧૫૯ વગેરે ઘણા લેક ભેગા થયે છતે વિહાર કરવા તત્પર થયેલા સાધુની પાસે આવી કહેવા લાગી, હે ભગવંત ! આપણે આ ગર્ભ અધુરો મૂકી તમારે જવું એગ્ય નથી. આ પ્રમાણે કહી મુનિના વસ્ત્રને છેડે પક. તેથી મુનિ ભગવંત કહે છે હે બાલિકે ! અસત્ય વચન બેલી મને શા માટે કેધ કરાવે છે? તેણીએ કહ્યું, “હું કહું છું તે સાચું છે. આ ખોટું નથી તેથી શાસન પ્રભાવનાની લબ્ધિવાળા મુનિ ભગવંત કહે છે. જે મારાથી કરાયેલે ગર્ભ ન હોય તે તારી કુક્ષી-ઉદર ભેદી બહાર પડે. આ પ્રમાણે કહે છતે તેણુને ગર્ભ ઉદરને ભેદીને ભૂમિ ઉપર પડે. તેથી ભ્રમિત ચિત્તવાળી અને મુંઝાયેલી તેણી કહે છે, “હે પૂજ્ય! બ્રાહ્મણોના વચન વડે આ કાર્ય કર્યું છે. તે તમે ક્ષમા કરે કંપતા એવા બ્રાહ્મણોએ પણ મુનિના ચરણકમલને નમસ્કાર કર્યો. તેથી સાધુએ પિતાને શાપ સંકેલી લીધે. પછી તે સર્વે મુનિની દેશનાથી પ્રતિબંધ પામી જિન ધર્મની નિંદાને ત્યાગ કર્યો. મુનિ પણ ઉત્કૃષ્ટ તપ વડે કર્મ ખપાવી મેક્ષ પદને પામ્યા. રાજા પણ સારી રીતે ધર્મની આરાધના કરી સ્વર્ગમાં ગયે.
ઉપદેશ – ભવ્ય ઇવેને બેધ આપનારૂં કાષ્ઠમુનિનું દટાંત સાભળી તમે પણ હંમેશા અધ્યાત્મ વિશુદ્ધિને માટે યત્ન કરો.
શાસન પ્રભાવના ઉપર કાષ્ઠમુનિની કથા ૯૨ મી સ માત,
-ઉપદેશ પ્રસાદમાંથી.