________________
૨૦]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
પરંતુ માતા-પિતાને પૂછીને આવું છું. તે વખતે ભગવંતે કહ્યું,—હૈ દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરે, સંસારને વિષે રાગ ન કરશેા. ત્યાર પછી દમસાર કુમાર ઘેર આવીને માતા પિતાની સમક્ષ કહે છે-હૈ માતા-પિતા ! આજે મે' શ્રી વીર પરમાત્માને વંદન કર્યું, તેમને કહેલા ધ મને રુન્મ્યા છે. હવે તમારી આજ્ઞા મેળવી હુ` સયમ ગ્રહણ કરવાની અભિલાષા કરૂ છું. ત્યારે માતા-પિતાએ કહ્યું—હે પુત્ર! હજુ તુ તો ખાલક છે, સંસારના સુખે ભોગવ્યા, નથી વળી સંયમ માર્ગ તીક્ષ્ણ ખડ્ગની ધારા ઉપર ચાલવા સરખા અતિ દુષ્કર છે અને સુકુમાલ શરીરવાળા તમારા વડે હાલમાં તે માર્ગમાં ચાલવું અશકય છે. તેથી સંસારના સુખ ભોગવી પરિપકવ અવસ્થા થયા પછી ચારિત્ર ગ્રહણ કરો. આ પ્રમાણે સાંભળી ક્રમસારે કહ્યું કે-હ માતા-પિતા! તમે સયમની દુષ્કરતા બતાવી તેમાં સ ંāહ નથી પરંતુ તે દુષ્કરતા કાયર લેાકેા માટે છે કહ્યું છે કે-ત્યાં સુધી મેરુગિરિ ઉંચા લાગે, સમુદ્ર પણ ત્યાં સુધી દુસ્તર લાગે અને ત્યાં સુધી કાર્ય પણ કઠીન લાગે છે, કે જ્યાં સુધી ધીરપુરૂષો કા ના સ્વીકાર કરતા નથી. તેમજ સંતાષ વિના સાર રહિત સંસારના સુખા પૂર્વ ભવામાં અન તીવાર ભાગળ્યા. હવે તેવા સુખે ભેગવવાની ઇચ્છા નથી તેથી તમે જલ્દી સંયમની આજ્ઞા આપે. તેથી હું સંચમ ગ્રહણ કરૂ આ પ્રમાણે ક્રમસારના સંયમ ગ્રહણ કરવાના દૃઢ નિશ્ચય જાણી માતા પિતાએ તેના દીક્ષા ગ્રહણના મહાત્સવ કર્યાં. તે વખતે ક્રમસારકુમારે વધતા પરિણામથી શ્રી