________________
આવી
3 લક્ષમી અને સરસ્વતીને
સંવાદ
લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ અહીં બોધ કરનાર છે. તે સાંભળીને અને વિચારીને હંમેશા સુખને માટે ઉદ્યમ કર જોઈએ.
સરસ્વતીનો પ્રભાવ
એક વખત લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વિવાદ થ. સરસ્વતીએ કહ્યું કે-“જગતમાં હું જ મોટી છું, કારણ કે મેં અંગીકાર કરેલા પુરૂષે બધે સન્માન પામે છે, કહ્યું છે કે-રાજા તે પિતાનાં દેશમાં જ પૂજાય છે. પણ વિદ્વાન સર્વત્ર પૂજાય છે, વળી હે લહમી! તું જે નાણાં સ્વરૂપે રહેલી છું, તેઓના મસ્તક ઉપર અક્ષર રૂપે જે હું રહું તે જ વ્યવહારમાં લાભ થાય છે, અન્યથા તેને કોઈ ગ્રહણ કરે નહિં માટે હું જ મેટી છું” તે સાંભળી લક્ષમી બેલી કે-“હે સરસ્વતી ! તે જે આ કહ્યું તે તો માત્ર કહેવા રૂપે છે, તારાથી કોઈને પણ સિદિધ થઈ નથી. કારણ કે તે અંગીકાર કરેલા પુરૂષે મારા માટે લાખે દેશોમાં પરિભ્રમણ કરે છે અને મેં અંગીકાર કરેલા પુરૂષ પાસે આવે છે, સેવકની જેમ તેમની આગળ ઉભા રહે છે. કહ્યું છે કે- “વવૃધ્ધ, તપસ્યા વડે વૃધ અને બહુશ્રુત એવા વૃધ્ધ પુરૂષે તે સર્વ ધનથી વધેલા ધનિકેન બારણે કિંક