________________
લી અને સરસ્વતીના સંવાદ
[ ૨૫૩ છું. એક વખત શાસ્ત્રો વાંચતા તેમાં તી યાત્રાના અધિકાર આવ્યા કે—મનુષ્ય જન્મ પામીને જેણે તી યાત્રા કરી નથી તેના જન્મ નિષ્ફળ જાણુવે' આ પ્રમાણે તીયાત્રાનું ફળ જાણીને મને તી યાત્રા કરવાના મનેારથ જાગ્યા. તેથી હું ઘરનુ સુખાડી તી યાત્રા પગે ચાલીને કરવાથી મેટુ કુલ મલે છે એમ જાણી એકલા જ તીયાત્રા કરતા કાલે જ અહી આવ્યા . એક શાસ્ત્રાભ્યાસ કરનારાઓની શાળામાં મારા ઉતારા છે. ત્યાં રાત્રિ વ્યતીત કરી સવારે સ્નાનાદિક ષટ્ક કરી આ નગર જોવા નીકળ્યા છું. બજારમાં ફરતા મને આપશ્રીમાન પુણ્યશાળીનુ દર્શન થયુ, આ ચગ્ય છે એમ જાણી આપને આશિર્વાદ આપ્યો' આ પ્રમાણે કહી તે માયાવી બ્રાહ્મણ મૌન રહ્યો. ત્યારે તે શેઠે બે હાથ જોડીને કહ્યું કે-‘આજે મારા પુણ્યને ઉદય થયા કે જેથી સર્વ ગુણાથી ભૂષિત તી યાત્રાએ નીકળેલા આપના દનથી મારા મનુષ્ય જન્મ સફળ થયા, આપનું દર્શન હું... પ્રત્યક્ષ ઈશ્વર તુલ્ય માનું છું, આજે ગરીબ એવા મારા ઉપર આપે મેટી કૃપા કરી છે, આજે વગર ખેલાવેલી ગંગા નદી મારે આંગણે આવી છે. એમ હું માનું છું. તેથી અમૃત ઝરનારી તમારી વાણીના ઉપદેશ વડે આપ મારા પર અનુગ્રહ કરે’ તે સાંભળી બ્રાહ્મણ અત્યંત મધુર વાણી વડે ચિત્તને આનંદ આપનારા સુંદર બ્લેાકેા વગેરે કહેવા લાગ્યા. સકલ ગુણ્ણાના સમુહથી અલંકૃત હૃદયવાળા, સ ઘરના કાને ભૂલી જઈ વિકસ્વર નેત્ર અને મુખવાળા શેઠ વાર વાર પ્રશ'સા કરતે અને