________________
૧૭૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
તેઓના કાલ સુખપૂર્વક પસાર થાય છે. એક દિવસે તે દેવી પોતાની શય્યામાં અલ્પ નિદ્રાને કરતાં સ્વપ્નમાં મનેહર દેવભવન જુએ છે. પ્રભાત સમય થયે છતે શય્યામાંથી ઉઠી તે દેવી, રાજા પાસે જઈ મધુર શબ્દોથી ખેલે છે. હું સ્વામી ! આજે તુ' સ્વપ્નમાં દેવભવન જોઈ જાગી છું. આ સ્વપ્નનું શું ફળ થશે ? આ સાંભળી રામાંચિત શરીરવાળા, અત્યંત ખુશ થયેલા રાજા, પાતાની બુધ્ધિ બૈભવના અનુસારે આ પ્રમાણે કહે છે હે દેવી ! તમે નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયે છતે ઘણા લક્ષણથી યુક્ત પુત્ર રત્ન પ્રાપ્ત કરશે. આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી અત્યંત ખુશી થયેલી તે રાજાની અનુજ્ઞા મેળવી પોતાના સ્થાનમાં ગઇ. ત્યાં દેવલાકમાં કુમારના જીવ દેવ આયુષ્ય પૂર્ણ કરી કૂર્માંદેવીની કુક્ષિમાં સરોવરના હંસની જેમ અવતર્યા. તે ગર્ભથી તેણી અનુપમ સૌભાગ્ય ધારણ કરે છે અને ગર્ભના પ્રભાવથી તેણીને શુભ પુણ્યોદયથી ધમ આગમ સાંભળવાને દાદ ઉત્પન્ન થયા. તેથી રાજાએ કૂર્માંદેવીને ધર્મ શ્રવણ કરવા માટે છંદનના વિદ્વાનોને ખેલાવ્યા. તે વિદ્વાના સ્નાન અને પૂજા વગેરે ક કરી રાજાની પાસે આવી રાજાને આશીર્વાદ આપી રાજાથી સન્માન પામેલા તે ભદ્રાસન ઉપર બેસી પોત પોતાના ધમ` કહે છે. જિનધર્માંમાં રાગી તે કૂર્માંદેવી અન્ય દર્શના હિંસા યુક્ત ધમ સાંભળી અતિ ખેદ પામી. કહ્યું છે કે-જ્યાં દયા નથી ત્યાં દીક્ષા નથી, તે ભિક્ષા નથી તે દાન નથી. તે તપ નથી. તે ધ્યાન નથી તે મૌન નથી. તેમજ દાન આપે કે