________________
કનકેતુની કથા : ૯૯
[ ૧૯૫
પણ આવી ચરણામાં પડી પોતાના અપરાધ ખમાવે છે. આ પ્રમાણે મંત્રી મુનિ ઘણા કાળ ભૂમિ ઉપર વિચરી ચૌદપૂર્વાધર થઈ ક્રમે કરી ઘાતીકા ક્ષય કરી કેવળક્ષાન પ્રાપ્ત કરી મેાક્ષ પદને પામ્યા. અહિં પિતા રાજયના લેાભથી પુત્રાને પણુ વિડંબના કરે છે તે પિતાના સ્નેહ કૃત્રિમ જાણવા.
.
ઉપદેશ :—હે ભવ્ય જીવા ! તમે અહિં પિતાના કૃત્રિમ સ્નેહ જાણી તે પ્રમાણે ઉદ્યમ કરે કે જેથી આ લેાક અને પરલેાકમાં સુખી થવાય.
રાજ્યના લાભથી પુત્રાને પણ દુઃખ આપનાર કનકકેતુ રાજાની કથા ૯૯મી સમાપ્ત.
-ઉપદેશમાલામાંથી.