________________
3 વિદ્વાન બ્રાહ્મણની કથા
૧૦૦
જે વિદ્યાપ્રાર‘ભમાં આશ્ચય કરનારી હાય પણ અ'તમાં અશુભ-અનિષ્ટ કરનારી હોય તે વિધા ત્યાગ કરવા યોગ્ય છે. અહિ' બ્રાહ્મણનું દૃષ્ટાંત છે.
આ જગતમાં દૈવી અને તાપસી એ પ્રકારની વિદ્યાએ છે. તેમાં દૈવી વિદ્યા આલેક અને પરલેાકમાં હિત કરનારી છે અને તાપસી વિદ્યા આસુરી સ્વરૂપવાળી, અસુરોની જેમ આ લેાકમાં કઇંક આશ્ચય કરનારી પરંતુ ભય કરી છે. કારણ કે તે અંત સમયે દુર્ધ્યાન કરનારી, એકાંતે દુઃખ આપનારી, પલેાકમાં દુર્ગતિના ફળને આપનારી, ધના નાશ કરનારી, મલિન સ્વરૂપવાળી છે. તેથી તે વિદ્યા સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. અહિં વિદ્વાન બ્રાહ્મણનું દૃષ્ટાંત છે—
સૌરાષ્ટ્ર દેશમાં ગે ંડલ નગરીની નજીકમાં કાર્યક ગામમાં એક હરિશંકર નામે બ્રાહ્મણ રહે છે. તે કાશી નગરમાં વ્યાકરણ, ત, વેદ, સાહિત્ય, પુરાણ, વગેરે સ શાસ્ત્રાના અભ્યાસ કરી સકલ શાસ્ત્રોમાં પારગત થયા. આના જેવા બીજે કાઇપણ વિદ્વાન નથી જેથી તેની સાથે શાસ્ત્રોના વિચારે કરે. તે વિદ્વાન બ્રાદ્મણ પેાતાનું સન્માન વધારવામાં હમેશા તત્પર હતા, એક વખત ગોંડલ નગ૨માં ભાગવત સપ્તાહ પારાયણની સારી રીતે આયેાજના હતી. ત્યાં ઘણા શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્યણા આવ્યા હતા. આ વિદ્વાન બ્રાહ્મણ પણ આ સમાયેાજનામાં ગયા હતા.