________________
પરદુઃખભંજન વિક્રમ રાજાની કથા : ૯૫ [ ૧૭૯ રહેલી મરતી એવી ગલીના પ્રાણ ગયે છતે તેના શરીરમાં પિપટે પ્રવેશ કર્યો. પોપટને મરેલે જાણી પટ્ટરાણી કાષ્ટ ભક્ષણને માગે છે-અગ્નિમાં પડીને મરવાને ઈ છે છે, તેથી બ્રાહ્મણ રાજાએ કહ્યું કે તું કેવી રીતે જીવે ? પટ્ટરાણીએ કહ્યું કે– જે પોપટ જીવતે થાય તે જ મારું જીવન છે. તેથી બ્રાહ્મણ રાજાએ પિતાના દેહને ત્યાગ કરી પિોપટના શરીરમાં પ્રવેશ કર્યો. ત્યારે રાજાએ ગોલીને દેહ છડી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. અને પૂર્વની માફક મંત્રી વગેરેની સાથે સારી રીતે વાત-ચિત કરે છે. સર્વ હકીક્ત મંત્રી વગેરેને કહી. સાચા રાજાને જાણી સર્વ લોકે અત્યંત ખુશી થયા, ત્યાર પછી પોપટને પકડે અને તેને તિરસ્કાર કર્યો. વિક્રમ રાજાએ પિતાનું સર્વ વૃત્તાંત કહ્યું ત્યાર પછી પિટને પિતાના દેશથી કાઢી મૂકે અને તે દુઃખથી મૃત્યુ પામ્યા. આ પ્રમાણે પરને વિષે જે જેવા પ્રકારનું વિચારે છે અને કરે છે. તે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત કરે છે. વિક્રમ રાજા પિતાનું રાજ્ય અંગીકાર કરી સારી રીતે પાલન કરતે સુખી થ.
ઉપદેશ પરદુઃખ દૂર કરનાર વિક્રમ રાજાનું દ્રષ્ટાંત જાણી તમે પણ હંમેશા ઉપકાર કરવામાં તત્પર થાઓ.
પરોપકાર કરવામાં પરદુઃખભંજન વિક્રમ રાજાની ૯૫મી કથા સમાપ્ત.
-વિકમ ચરિત્રમાંથી,