________________
ધૃની કથા
૯૬
ધનમાં લુબ્ધ થયેલા માણસેા છેદનભેદનને પણ સહન કરે છે. અહિ લેાકાને બેધ કરનારૂં ધૂત નું દૃષ્ટાંત છે.
રત્નસંચયા નામની નગરીમાં રત્ના નામના શેઠને પદ્મ નામે પુત્ર છે. તે શેઠ પુત્રને એકાંતમાં એક વખત કહે છે હે પુત્ર! ઘણી લક્ષ્મીને, રાજા, બંધુ, ચારા અને ભાગીદારો વગેરે હરણ કરે છે. તેથી કેટલીક લક્ષ્મી ભૂમિમાં દાટવી જોઈ એ. એથી શેઠ અડધુ' નિધાન ગ્રહણ કરી, નગરની બહાર જઇ દેવાલયની નજીકમાં ભૂમિ ખેાદીને જેટલામાં ધન દાટવા તૈયાર થયા, તેટલામાં રત્ના શેડ પુત્રને કહે છે આ દેવના મંદિરની તપાસ કર, કારણ કે કયારે કોઈપણ ધૂત પુરૂષ અથવા બીજો કેઇપણ હશે તે ધન ગ્રહણ કરી ચાહ્યા જશે. તેથી પુત્ર ત્યાં જઇ સૂતેલા એક માણસને જોઇ પિતાની સમક્ષ કહ્યું. પિતાએ કહ્યું—કાઈ ધૃત નિધિ ગ્રહણ કરવા માટે આવેલા લાગે છે અને તે કપટ કરી તેલે હશે. તેથી પિતાએ ફરીથી તેને મેકલ્યા. તે ત્યાં જઈને સારી રીતે નિરીક્ષણ કરી મરેલા જેવા તેને જાણીને પિતાની આગળ વાત કરી. પિતાએ કહ્યું કે તેની પરીક્ષા કરવાને જીવતા કે મરેલા તેના બન્ને કાન કાપી લાવ. તેથી પુત્ર ત્યાં જઇ છરી વડે તેના બે કાન કાપ્યા તા