________________
કનર્કકેતુ રાજાની કથા
૯૯
રાજ્યને વિષે મુઢ જીવા પુત્રાના અંગ-ઉપાંગ વગેરેને છેદે છે. અહિનકેતુ રાજાનું ધ કરનારૂ દૃષ્ટાંત છે.
તેતલીપુરમાં કનકકેતુ નામે રાજા છે. તેને પદ્માદેવી નામે પટરાણી છે. તે રાજાને તેતલીપુત્ર નામે મત્રી છે, મત્રીને પેટ્ટિયા નામે સ્ત્રી છે. તે તેને અત્યંત પ્રિય છે. રાજ્યસુખને ભાગવતા કનકકેતુ રાજાને પુત્ર ઉત્પન્ન થયા. તે વખતે રાજા વિચાર કરે છે. આ પુત્ર મેટા થશે તે મારૂ રાજ્ય લઈ લેશે. આ ભયથી તેણે પુત્રના હાથ કાપી નાખ્યા. ક્રમે કરી બીજે પુત્ર ઉત્પન્ન થયેા. તેના પગ કાપી નાખ્યા. આ પ્રમાણે કેટલાકની આંગળીના છેદ કર્યો. કેટલાનાં નાક કાપ્યા. અને કાઇ કાઇના કાન કાપ્યાં અને
આંખા પણ કાઢી નાખી. આ પ્રમાણે સપુત્રાના અંગ ખંડિત કરી રાજ્યના અધિકારથી રહિત કર્યાં. એ પ્રમાણે ઘણા કાલ ગયે છતે ફરી પણ પદમાવતી દેવીએ શુભ સ્વપ્નાથી સૂચિત ગર્ભને ધારણ કર્યાં. તેથી મંત્રીને ખેલાવીને પદમાવતી દેવીએ કહ્યું કે-મે' શુભ સ્વપ્નથી સૂચિત થયેલા ગર્ભ ધારણ કર્યા છે, તેથી જન્મ સમયે તમારે તે ખાલકનું ગુપ્ત રીતે પાલન કરવુ, જેથી ભાવી તે રાજ્યના અધિકારી થાય અને તમેને પણ સમયે તે સહાય કરનારા થશે' આ પ્રમાણે સાંભળી મત્રીએ તેણીના વચનના સ્વીકાર કર્યો. ક્રમે દૈવીને પુત્ર ઉત્પન્ન થયેા. ગુપ્ત