________________
કૂર્મા પુત્રની કથા : ૯૪
[ ૧૭૩
મુનિ, ભરતેશ્વરનુ નાટક કરતાં ઘરમાં રહ્યા છતાં પણ કેવળજ્ઞાનને પામ્યા છે, તેમાં બધે જ ભાવવિશુધ્ધિની પ્રધાનતા છે. અહિંયા મેરૂ પત અને સરસવનું જેટલુ અંતર છે તેટલુ અંતર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું જાણવું. કહ્યું છે કે-ઉત્કૃષ્ટથી દ્રબ્યસ્તવની આરાધના કરી ભવ્ય જીવ અચ્યુત દેવલેાક સુધી જાય છે. પરંતુ ભાવસ્તવથી અંત મુહુમાં મોક્ષ પામે છે.
અહિંયા મહાવિદેહમાં મંગલાવતી નામના વિષયમાં રત્ન સંચયા નામની નગરી છે. તે નગરીમાં દૈવાદિત્ય નામના ચક્રવર્તિ મહારાજા રાજ્ય કરે છે. એક વખત જગદુત્તમ નામના તીથંકર ભગવંત ઉદ્યાનમાં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી. ચક્રવતી શ્રી જિનેશ્વર ભગવંતનું આગમન જાણી પરિવાર સહિત વંદન કરવા ત્યાં આવ્યા. ત્રણવાર પ્રદક્ષિણા કરી શ્રી જિનેશ્વર ભગવતને વંદન કરી ઉચિત આસને બેઠા. ત્યાં ભગવંત ભવ્ય લેાકેાને અમૃત સરખી વાણીથી ધ દેશના આપે છે−હું ભગ્ય જીવા તમે સાંભળેા, આ જીવ કેઈપણ રીતે ભવિતવ્યતાના યાગથી નિગોદમાંથી નીકળી ઘણા ભવે ભમતાં પ્રમલ પુણ્યાયથી મનુષ્યપણાને પામે છે, ત્યારપછી આ ક્ષેત્ર, રોગરહિત દેહ, સુગુરૂના સચાણ, ધર્માંશ્રવણુ અને જિનેશ્વરાના વચન ઉપર શ્રદ્ધા મેળવે છે તેમાં પણ સંયમ દુભ છે અને સયમમાં પણ અપ્રમાદભાવ મહાદુલ ભ જાણવા, જે જીવા આ સ સામગ્રી પ્રાપ્ત કરી પ્રમાદને ત્યાગ કરી નિર્મળ