________________
૧૪૬ )
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ બહાર નીકળે. માર્ગમાં જતા રાજાનું ધન લેકેએ લુંટી લીધું. કેમે કરી ધન રહિત થવાથી તેને પરિવાર પણ ચાલી ગયે. ત્યાર પછી રાજા પત્ની, પુત્ર સહિત પગે ચાલનારે છે. માર્ગમાં પત્ની તથા પુત્રને પગમાં કાંટા વાગ્યા અને રૂધિર નીકળવા લાગ્યું. કેમે કરી તૃષા લાગી તેથી રાજા દૂર જઈ પાણી લાવી પત્ની અને પુત્રને પીવડાવે છે. માર્ગમાં ફલેન આહાર કરતે રાજા કમે પદ્મપુર નગરમાં આવ્યું. ત્યાં કાષ્ટ-લાકડા ઈધન ઘાસ વગેરે વનમાંથી લાવી વેચી કુટુંબ સહિત રાજા પિતાનું ગુજરાન ચલાવે છે. આ પ્રમાણે તે રાજાને આઠ વર્ષ પસાર થયા. એક વખત તેના પુણ્યથી પ્રેરણા કરાયેલી કેઈ દેવીએ આવી કહ્યું, કે તું તારા નગરમાં જા ત્યાં ગુપ્તપણે તારે રહેવું. તારે વૈરી અપુત્રીઓ મરણ પામશે અને રાજ્ય તને મળશે. તેથી તેણે દેવીના વચન પ્રમાણે કર્યું. અચાનક શત્રુરાજ મરી ગયો અને તે જે થે. લાંબે કાળ રાજ્ય પાલન કરીને મદન રાજાએ અંત સમયે પિતાના પુત્ર શૂરને રાજ્ય આપી પરલોકની આરાધના કરી દેવેલેકમાં ગયે. તે શૂરરાજા દુર્જનને સંસર્ગથી હંમેશા ઘણું પશુએને મારે છે. કારણ કે “ગુણે અને દે સંસર્ગથી થાય છે.” એક વખત પ્રધાને કહ્યું, હે રાજન આવી જીવન હિંસા ન કરવી જોઈએ. કારણ કે તે હિંસા નરકમાં લઈ જનારી છે. કહ્યું છે કે પિતાના એક જીવિતને માટે ઘણું કરે ને જેઓ દુઃખમાં નાખે છે. અથવા હણે છે. પરંતુ જીવહિંસા કરનારનું શું શાશ્વત જીવન છે,