________________
૧૫૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જીતાઈ છું એમ જ્યારે વેશ્યાએ જાણ્યું તેથી એક વખત શેઠ પાસે દાસીને મેકલી કીડા કરવા પિપટને મંગાવી ગ્રહણ કર્યો. તેના ઉપર રોષ પામેલી તેણીએ પિપટની પાંખ છેદી દાસીની આગળ કહ્યું આ પિપટ ભેજનને માટે સંધવો. આ પ્રમાણે કહી વેશ્યા કાર્ય માટે બીજે ગઈ. તે વખતે પિપટ ત્યાંથી નાસી જઈ ખાળમાં સંતાઈ ગયે. દાસીએ પિપટને નાસી ગએલે જઈ બીજું માંસ રાંધ્યું. તે વેશ્યા ભજન અવસરે પિપટના માંસની બુધિએ તે માંસને ખાતી બોલે છે “હે પિપટ! શેઠને બુદ્ધિ આપવાથી તે મારૂં ધન ગુમાવ્યું, તેથી તારું કરેલું ફળ તું જે. ખાળની અંદર રહેલા પિપટે તેનું વચન ગુપ્તપણે સાંભળ્યું. મરણથી ભય પામેલે પોપટ ખાળની અંદર આવેલું અન ખાતા, ક્રમે કરી પાંખ આવવાથી ઊડી વનમાં ગયે. એક વખત વેશ્યા વિષ્ણુના મંદિરમાં નૃત્ય કરવા આવી. પિપટ વિષ્ણુની પાછળ રહીને બોલ્યા કે હે વેશ્યા! હું વિષ્ણુદેવ તારી ઉપર ખુશ થયે છું તું વરદાન માંગ અને બીજુ માથું મુંડાવી લેકેના સમુદાય સહિત નૃત્ય કરતી અહીં આવીશ તે હું તને વૈકુંડમાં લઇ જઇશ. તેથી તેણે આ સાચું માની તે પ્રમાણે કરી જેવી ત્યાં વિષ્ણુના મંદિરમાં આવી, તે વખતે પોપટ ઉડી વૃક્ષની શાખા ઉપર જઈ કહે છે કે શઠની ઉપર શઠતા અને આદર કરનાર ઉપર આદર કરે જોઈએ. તે મારી પાંખ કાપી અને મેં તારું માથું મુંડાવ્યું. એથી મેં મારૂ વેર વાળ્યું. આ પ્રમાણે કહી પિટ બીજે ઠેકાણે ગયે.