________________
પિપટની કથા
જે તમે સુખના અથી છે તે હંમેશા શઠની પ્રત્યે શઠતા કરવી જોઈએ. અહિં વેશ્યા અને પિપટનું બેધદાયી લૌકિક દષ્ટાંત છે.
કેઈક નગરમાં એક શેઠ હંમેશા સુપાત્રદાન આપે છે. એક વખત રાજા સમક્ષ વેશ્યા નૃત્ય કરે છે. તે વેશ્યા રાજા અને લોકો પાસેથી ઘણું ધન મેળવે છે. પરંતુ તે શેઠ, કુપાત્ર એવી વેશ્યાને કાંઈપણ આપતું નથી ત્યારે લેકેએ કહ્યું-તું શેઠની પાસેથી કેમ ધન ગ્રહણ કરતી નથી ? એક વખત રાજા ખુશ થયે છતે વેશ્યાએ રાજાને કહ્યું કે મેં આજે સ્વપ્નમાં શેઠની પાસેથી લાખ રૂપીઆ લેવાના કબુલ કરાવ્યા છે તે તમે અપાવે. તેથી રાજાએ કહ્યું, હે શેઠ ! સ્વપ્નમાં આપવાનું કબુલ કરેલું ધન તું વેશ્યાને આપ. તેથી તે શેઠ હું શું કરું એ પ્રમાણે વિચાર કરતે ગ્લાની પામેલા મુખવાળે ઘેર ગયે, શ્યામ મુખવાળા શેઠને જોઈ પિટ કહે છે કે આજે તમારૂં મુખ શ્યામ કેમ છે? શેઠે વેશ્યાનું વચન કહ્યું. તે સાંભળી પોપટે કહ્યું કે એક લાખ રૂપીઆનું રત્ન દર્પણ ઉપર રાખી વેશ્યા આગળ રાજાના દેખતા કહેવું કે દર્પણની અંદર પ્રતિબિંબ થયેલ રત્નને તું ગ્રહણ કર. આ પ્રમાણે કહે છે તે તેણી કહે-“આ રત્ન કેવી રીતે ગ્રહણ કરી શકાય? તે વખતે તમારે કહેવું “સ્વપ્નના સરખું આ રત્ન છે, શેઠ તે પ્રમાણ કરે છે વેશ્યા જીતાઈ. હું પોપટની બુદ્ધિથી