________________
જગડુ શાહની કથા : ૮૧
[ ૧૧૯
આ તરફ જીગ્મા, તેથી ગુરૂ ભગવંતે સુવર્ણની ઈંટા જોઈ જગડુશાહને પૂછે છે આ સુવર્ણની ઈંટા કયાંથી આવી? જગડુશાહે ઇટાના સર્વ વૃતાંત કહ્યો તેથી તે સાંભળી ખુશ થયેલા ગુરૂ ભગવંત જગડુશાહની સાથે પેાતાના ઉપાશ્રયમાં આવ્યા. જગડુશાહે કહ્યું. મૈ' મીણની ભ્રાંતિથી ગ્રહણ કરેલી ''ટા સુવર્ણીની થઈ. રાજના ભયથી મેાટેથી ખેલતા નથી. આ ઈંટાથી જગડુશાહના ઘરમાં એક ક્રેડ સુવર્ણની મહેારા થઈ. એક વખત ગુરૂ ભગવંતે જ્ઞાનથી સ`વત ૧૩૧૫-૧૩૧૬-૧૩૧૭ એમ ત્રણ વર્ષમાં દુકાળ પડવાનુ જાણી ભાષા સમિતિના ઉપયોગ રાખી જગડુશાહને જણાવ્યું, તેથી જગડુશાહે અનેક ગામેામાં અનેક નગરામાં વિણકના પુત્રા મોકલી પાંચ લાખ પ્રમાણ અનાજના મુદ્દાના સંગ્રહ કરામ્યા. ત્યાર પછી દુકાળના સમયમાં તેણે એકસેસ માર મહાદાન શાળાઓ ખાલાવી અને ત્યાં પાંચ લાખ માણસે જમે છે. તે વખતે અનાજ વગરના રાજાએ પણ દુ:ખી થાય છે, તેથી જગડુશાહે વિસલ રાજાને આઠ હૅજાર મુઢા પ્રમાણ ધાન્ય આપ્યું. તે વખતે ગીઝનીના સુલતાન જગડુંશાહ પાસે અનાજ માંગવા આવ્યો. તે વખતે જગડુશાહ તે સુલતાનની સામે ગયા. સુલતાને પૂછ્યુ’– જગડુ કાણુ છે ? જગડુશાહે કહ્યું, હું જગડુ છું. ત્યારે સુલતાને કહ્યું, દાન આપવા . વડે તું જગતના પિતા છે, તે ધાન્યના દાનથી જગતના ઉદ્ધાર કર્યાં. ત્યાર પછી સુલતાને પણ ધાન્ય માંગ્યું, જગડુશાહે કહ્યું ગ્રહણ કરી, પણ કાઢાર ઉપર ‘ગરીબેને માટેનું આ ધાન્ય છે.' એમ લખેલા અક્ષર