________________
શિવરાજાની કથા
૮૩
ભાવનાથી શિવરાજા જેમ જલદી અવ્યયપદને પામ્યા તેમ હે ભવ્યજીવા તમે ! પણ તેવી વિશુદ્ધ ભાવના ભાવે.
શ્રી વર્ધમાનપુર શહેરમાં શૂરરાજા ન્યાયથી રાજ્ય કરે છે. તેને પદ્માદેવીથી ઉત્પન્ન થયેલા શિવ નામના એક શ્રેષ્ઠ લક્ષણવાળા પુત્ર હતા, પિતાએ શિવપુત્રને ઉપાધ્યાય પાસે તેવી રીતે ભણાવ્યા જેથી તે સવ ધમ અને કર્માની કલાઆમાં પાર પામ્યા.
જગતમાં ઉત્પન્ન થયેલા મનુષ્યે એ વસ્તુ શિખવા લાયક છે. જે સારા કાર્યથી જીવે અને મર્યા પછી પણ પરલેાકમાં સારી ગતિમાં ાય, તેવું જીવન જીવવુ જોઇએ.
શૂરરાજાએ શ્રીપુરનગરના રાજા ધીર ભૂપતિની શ્રીમતી પુત્રી સાથે મહેાત્સવ પૂર્ણાંક પોતાના પુત્રને પરણાવ્યા. પછી તે ધરધર શૂરરાજા પ્રિયા સાથે અંતિમ સમયે સારી રીતે આરાધના કરી દેવલાકમાં ગયા. કહ્યું છે કે-ધથી ઉત્તમ કુલ, ધથી દિવ્યરૂપની પ્રાપ્તિ, ધથી ધનની સમૃધ્ધિ અને ચારે ખાજી પ્રીતિ પ્રસરે છે,
હવે શિવરાજા પિતાનું મૃત્યુ કા કરી, શાકને ત્યાગ કરી, ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. એક વખત સભામાં બેઠેલા રાજાને કાઈ માણસે કહ્યુ કે હે રાજન્!