________________
૧૧૬]
પ્રાકૃતિ વિજ્ઞાન કથાઓ ઘણા લેકે નરમાં ગયા છે. એથી હું ઋષભદેવ પ્રભુની શ્યામવણી પ્રતિમા કરાવીશ. ત્યાર પછી સંતાનને અભાવ જાણું તેણે પણ રાષભદેવ સ્વામીની શ્યામવર્ણની પ્રતિમા કરાવી અને પિતે જ બંધાવેલા ભવ્ય પ્રાસાદમાં ગુરૂ ભગવંતની પાસે પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછી તે આલિંગ શ્રાવકે હંમેશા તે પ્રતિમાનું પૂજન કરતા મુક્તિ સુખને ગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું.
ઉપદેશ –સુખથી બોધ કરનારું આલિંગ બ્રાહ્મણનું દ્રષ્ટાંત જાણી તમે પણ ધર્મમાં સર્વ પ્રકારે દઢતા ધારણ કરે.
આલિંગ બ્રાહ્મણની કથા ૮૦ મી સમાપ્ત.
-પ્રબંધ પંચસતીમાંથી