________________
આલિંગ બ્રાહ્મણની કથા
૮૦
મુક્તિ સુખને આપનારી દૃઢતા હમેશા ધમ માં ધારણ કરવી જોઇએ. અહિં આલિંગ બ્રાહ્મણનુ સુંદર દૃષ્ટાંત જાણવુ..
કોઈક ગામમાં પહેલા આલિંગ નામના બ્રાહ્મણ હતા. તેણે શ્રી ધમ ઘાષસૂરિ મહારાજની પાસે જિનપ્રસાદ વગેરે કરવામાં મહાપુણ્ય થાય છે. આ પ્રમાણે સાંભળ્યુ. એક વખત તે ગુરૂભગવંતને કહ્યું કે હે ભગવંત! લેાકેા કહે છે કે- પુત્ર રહિતની સદ્ગતિ થતી નથી. તેા સ્વર્ગ તે કયાંથી જ મળે ? તેથી પુત્રનું મુખ જોયા પછી ધ કરાશે. ગુરૂએ કહ્યું–સંતાન વગર પણ લાકે સ્નમાં જાય છે, સતાન હોવા છતાં કદાચ સ્વ થાય તે પણ પુણ્યના પ્રભાવથી જ થાય છે જો સંતાનથી જ સ્વર્ગ મળતું હોય તેા કૂતરા ભૂંડ વગેરેને ઘણા પુત્રો હાવાથી તે પહેલા સ્વમાં જવા જોઈ એ. પણ સંતાન વગરના ઘણા લોકો સ્વસુખ અને મુક્તિસુખને પામે છે, કહ્યું છે. કે-ઘણા હજારા બ્રહ્મચારી બ્રાહ્મણ કુમારે કુલની સંતતી કર્યાં વગર સ્વર્ગમાં ગયા છે. પછી ગુરુ ભગવંતે કહ્યું-શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામવણી પ્રતિમા ભરાવાય તે પરમપદને ચેાગ્ય અનંત પુણ્ય અંધાય છે. પરંતુ સંતાન થતા નથી. ગુરૂની આગળ આ સાંભળી આલિંગ બ્રાહ્મણ કહે છે હે ભગવંત! ઘણા પુણ્યના લાભ હાવાથી હું. શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામ વર્ણની પ્રતિમા કરાવીશ. મારે સંતાનનુ પ્રચાજન નથી. સંતાન હોવા છતાં પણ રાવણુ -શ્રીકૃષ્ણ-દુર્યોધન-બ્રહ્મદત્ત ચક્રવર્તી વિગેરે