________________
આ
પુષ્પવતીની કથા
દૈવ પ્રતિકૂળ થયે છતે દુઃખની પરંપરા થાય છે. અહીં ભવરાગ્યના કારણભૂત પુષ્પવતીનું દષ્ટાંત જાણવું
વારાણસી નગરીમાં ધનદત્ત શ્રેષ્ઠિને પુષ્પવતી નામની સ્ત્રી હતી. તેણીને કુબેરસેન નામે પુત્ર હતું. એક વખત તે નગરમાં સિંહથુર નામના પલ્લી પતિની ધાડ પડી. તે વખતે પલ્લીત પતિએ પુષ્પવતીને પકડી પલ્લીમાં લઈ જઈ સ્ત્રી પણ રાખી. હવે ધનદત્ત તેની શોધ કરતે પલ્લીમાં આવ્યો. ત્યાં હામના ઘરે રહી પિતાની પ્રિયા પલ્લીપતિના ઘરમાં છે, એમ જાણી હજામની સ્ત્રીને તેની પાસે મોકલી. તેણે પણ પિતાને સ્વામી આવેલે જાણું “કાલિકાદેવીના મંદિરમાં ચૌદશની રાત્રીએ હું આવીશ” એ પ્રમાણે સંકેત હજામની સ્ત્રીને આપી પિતાના પતિને જણાવ્યું. “મારી મેટી પીડા નાશ પામી છે, તેથી ચૌદશની રાત્રિએ કાલિકાદેવીની પૂજા કરીશ.” એ પ્રમાણે માયાથી પલ્લી પતિને જણાવી પલ્લી પતિ સાથે કાલિકાદેવીના મંદિરમાં આવી ત્યાં પલ્લી પતિને તલવારથી હણી દેવમંદિરમાં તેણીએ પ્રવેશ કર્યો. ત્યાં દૈવેગથી સાપે ડંસેલા પિતાના પતિને જોઈ તેના ઘડા ઉપર બેસી રાત્રિમાં જ ત્યાંથી નીકળી ગઈ સવાર થયે માર્ગમાં ચેરેએ તેનું સર્વ ગ્રહણ કરી ખંડાયતન નગરમાં આવી તેણીને કામરૂપા વેશ્યાને ત્યાં વેચી. એક વખત રૂપ અને યૌવનવાળી તેણી વૈશ્યાકર્મને કરતી