________________
સુલ્લકકુમાર શ્રમણની કથા : ૧૭
[ ૫૯
ચાલી રહ્યું છે. પ્રભાતમાં થાકી ગયેલી નટીને નિદ્રા આવવા લાગી, તેથી મહત્તરીએ તેને ખાધ માટે ગીતિકા કડી, હૈ શ્યામ સુંદરી ! તે સારૂ વગાડયું, સારૂં ગાયું, સારા નાચ કર્યા, આખી રાત્રી આ પ્રમાણે પૂર્ણ કરીને હવે સ્વપ્ન જેટલી રાત્રીમાં પ્રમાદ ન કર? આ પ્રમાણે ગીતિકા સાંભળી તે મધુર બેધક અક્ષરોવાળી વાણીથી ગવાયેલી ગતિકાથી વૈરાગ્ય પામેલા તે ક્ષુલ્લકકુમાર નટડીને રત્નકબલ આપે છે. તે વખતે રાજાના પુત્ર દેદીપ્યમાન કાંતિવાળા કુંડલરત્નને અને શ્રીકાંતા સા`વાહી પણ શ્રેષ્ઠ મેટા હ!રને આપે છે. જયસંધિ નામને મંત્રી મણિરત્નથી શોભિત કડાને આપે છે, અને મહાવત રત્નના અંકુશ આપે છે. ત સ વસ્તુએ દરેક એક એક લાખની મૂલ્યવાળી છે. પ્રભાતકાળ થયે પુડરીક રાજા બધાને પૂછે છે. ત્યારે ક્ષુલ્લકકુમાર વિશેષ ખાતરી માટે મુદ્રારત્ન બતાવવા પૂક પાતાને વૃતાંત કડ્ડી હું તાત ! માતાના વચનથી રાજ્ય માટે અહિં હું આવ્યો છુ. પણ હમણા હું ગીતિકાને સાંભળીને એધ પામ્યા છું. પછી પૂછાયેલા રાજકુમારે પણ કહ્યું, પિતાને મારીને રાજ્ય ગ્રહણ કરૂ’ એ વિચાર મને ઉત્પન્ન થા. પરંતુ આ ગીતિકા વડે અકાથી હું અટકયા. પૂછાયેલ સાવાહી પણ કહે છે, હે રાજા ! મારા સ્વામિ સા વાઢુ ધન ઉપાર્જન કરવા દૂર દેશમાં ગયાને આજે તેને ખાર વર્ષો થયા તેના આગમનના સ ંદેહમાં અતિ થાય છે, પણ આ ગીતિકાથી ખીન્ન પુરુષ તરફ જતું મારું મન અટકર્યું. જયસંધિ મંત્રી કહે છે કે તમારા વધ માટે બીજા