________________
ચન્દ્રલેખાની કથા ઃ ૬૮
( ૭
એને આપતા નથી. એક દિવસે રાજા પેાતાની ઘેાડીઓને
ગ ધારણ કરવા માટે શેઠ પાસે ઘેાડાઓની માગણી કરે છે. ત્યારે શેઠે પુત્રીના વચનથી પોતાના શ્રેષ્ઠ ઘેાડાઓને ગર્ભ ધારણ માટે આપે છે. રાજા દરેક વર્ષે પેાતાની ઘેાડીઓમાં તે ઘેાડાઓને સંચારણ કરાવે છે, અને પાંચ વર્ષોમાં તે તે ઘેાડીએથી ઘણા ઘેાડા ઉત્પન્ન થયા.
એક વખવ ચન્દ્રલેખા પેાતાના પિતાને કહે છે કે મારા ઘેાડાએથી રાજાના જે ઘેાડાએ ઉત્પન્ન થયા છે તે ગ્રહણ કરો. જ્યારે રાષ પામેલા રાજા તેમને પકડાવે કે કઈ પણ કહે તે તમારે કહેવુ રે અહીં જે રહસ્ય છે તે મારી પુત્રી જાણે છે. તેથી દીકરીના વચનથી પોતાના ઘેાડાઓથી ઉત્પન્ન થયેલા જે ઘેાડાએ નદી કીનારે પાણી પીવા માટે આવ્યા ત્યારે તે શેઠે સ ઘેાડાનુ' હરણ કર્યુ. શેઠના સુભટા વડે ત્રાસ પામેલ અશ્વપાલકાના વચનાથી રાષ પામેલે રાજા શેઠને ખેાલાવીને કહે છે કે મારા ઘેાડા કેમ હરણ કર્યા ? ચંદનસાર શેઠ કહે છે કે હું સ્વામિ ! આમાં કાંઈ પણ રહસ્ય હું જાણતા નથી. પણ આપને આના ઉત્તર મારી વિદુષી પુત્રી આપશે. આશ્ચય પામેલા રાજા પ્રતિહારીને માકલીને શેઠની પુત્રીને બહુ જનથી ભરેલી સભામાં ખેલાવે છે. તે ચંદ્રલેખા કુલના કરંડીયા, તાંખૂલ, પંખા વગેરે હાથમાં ધારણુ કરનારી સખીઓ સાથે પાલખીમાં બેસી ઘણા પરિવારથી યુક્ત કલ્પવૃક્ષની માફક દાનને આપતી, માર્ગમાં ચારણી વડે