________________
૯૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મેં આશ્ચર્ય જોયું. એ પ્રમાણે આશ્ચર્ય જણાવનાર તે પુરૂ ષને સત્કાર કરી રાજાએ તેને રજા આપી. પછી તે રાજપુત્ર વગેરેનું દુઃખ અને કુમારિકાનું અભિમાન હું દૂર કરીશ. એ પ્રમાણે વિક્રમ રાજા વિચાર કરીને પિતાને સેવક વેતાલ દેવને મનમાં ચિંતવન કરી કનકસાર નગરમાં આવ્યું. ત્યાં જેગીને વેષ ધારણ કરી ફરતે રાત કમે રાજાના દ્વારના વિષે આવી નગારું વગાડયું. અમારા સ્વામિનીને જીતવા કેઈ આવ્યું છે. એ પ્રમાણે ત્યાં આવેલી દાસીઓએ જેગીને જે. પિતાના સ્વામિનીને તે જેગીનું સ્વરૂપ કહ્યું. તે રાજકન્યા વડે બોલાવાયેલ તે જેગી પણ દવાઓથી શોભતા ઘરમાં પ્રવેશ કરીને જેગીના વિષે જ આસન ઉપર બેઠે. અને સર્વ અલંકારોથી શેભતી આસન ઉપર બેઠેલી તેણીને કથા કહેવા માટે તત્પર થયે. | પહેલા દીવાને ઉદ્દેશીને કહ્યું- હે દીપક! આ કન્યા પાષાણુ કરતા પણ અતિ કર્કશ છે, હુંકારે પણ દેતી નથી. તેથી જે તું હુંકારે દે તે હું કઈ કથા કહું તે વખતે દીવાની અંદર રહેલા વેતાલદેવે તે પ્રમાણે સ્વીકાર્યું, પછી રાજા કથા કહેવા લાગે તે આ પ્રમાણે - કલાસાર ગામને નિવાસી નારાયણ નામે બ્રાહ્મણ કમલા નામની પિતાની સ્ત્રીને લાવવા માટે સાતવાર સસરાના ઘેર ગયે, પરંતુ કોઈ પણ કારણને લીધે તે આવતી નથી. ત્યાર પછી આઠમી વખત તેણીને લાવવા માટે કેશવ નામના મિત્ર સાથે જતા માર્ગમાં મૃત્યુંજય નામના