________________
૯૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથા
પતિના વિરહવાળી એવી મારે જીવવા વડે શુ? તેથી જો આ બન્ને જીવશે તે જ મારા પ્રાણા છે, અન્યથા નહીં. ’ એ પ્રમાણે તે સ્ત્રીના નિર્ણય જાણી· મારા પ્રક્ષાલનના જલથી બન્નેના અભિષેક કરીશ તે તે બન્ને જીવશે.’એ પ્રમાણે ભગવાન શ’કરે કહેલુ' સાંભળી ઉત્સુક થયેલી તે ભ્રમર્થ તેણીએ બન્નેના માથા વિપરીત પણે જોડયા અને અભિષેક કરાયેલા તેઓ બન્ને જીવતા થયા. હવે હું દીવા! તેણીને માટે પરસ્પર કલહ કરતા બન્નેમાં આ સ્ત્રી કૈાની થાય ? એ પ્રમાણે જોગીએ પૂછ્યું. હવે તે રાજકન્યાને એાલાવવાને ઉત્સુક થયેલ દીપકની અંદર રહેલા વેતાલદેવે
પતિના મુખવાળા પુરૂષની પત્ની થાય.' એ પ્રમાણે અનુચિત કહ્યું, તે સાંભળીને કાપવાળી થયેલી પોતાના નિર્ણયને ભૂલી જઈને તે રાજકન્યાએ દીવાને માટે સ્વરે કહ્યું કે ‘ પાપી દીવા ! તું અસત્ય ન એલ.’ એ પ્રમાણે રાજકન્યા પહેલીવાર ખેલી એ જણાવવા માટે જોગીએ નગારૂ વગડાવ્યું. દીવાએ પૂછ્યુ... હે ચેગીન્દ્ર ! આ પત્નિ કાની થાય ? ત્યારે જોગીએ કહ્યું કે વિવાહના અવસરે જમણા હાથ અપાય છે અને તે જમણા હાથ પડમાં જ રહેલા છે . માટે મિત્રના મુખવાળા પુરૂષની જ સ્ત્રી થાય. એકવાર આ ચેગીન્દ્રે મને ખેલાવી હજી ત્રણ વખત ખાકી છે એમ વિચારી વિશેષે કરીને તે રાજકન્યા મૌન રહ.
વિક્રમ રાજાની પહેલી કથા ક્રમથી-૭૩મી સમાપ્ત.
"