________________
૧૦૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પછી તેણીને માટે પરસ્પર કલહ કરતાં તેમાંથી કેની આ પત્નિ થાય? એ પ્રમાણે જોગીએ પૂછયું. તે રાજકન્યાને બોલાવવા માટે ઉત્સુક થયેલ હારની અંદર રહેલા વેતાલદેવે કહ્યું—“જીવન આપનારની પત્ની થાય.” એમ અત્યંત અનુચિત કહેવાયેલું વચન સાંnળીને ઈષ્યવાળી તે રાજકન્યા ફરી પણ પિતાને નિર્ણય ભૂલી જઈ રાજકન્યાએ મેટા સ્વરે કહ્યું “હે પાપી હાર! તું અસત્ય ન બેલ આ પ્રમાણે રાજકન્યા ત્રીજી વાર બોલી એ જણાવવાને જેગીએ ત્રીજીવાર નગારું વગડાવ્યું. ત્યારે પૂછયું હે ગી! આ પત્નિ કેની થાય? તેમજ તેઓની સાથે કર્યો કે સંબંધ થાય? ત્યારે ગીન્ટે કહ્યું-જીવાડનાર તેને પિતા થાય. પુતળી બનાવનાર માતા, અલંકાર પહેરાવનાર મામા અને વસ્ત્ર આપનાર પતિ જાણ, જે કારણથી નગ્ન સ્ત્રીને પતિ જ વસ્ત્ર વગેરે પહેરાવે. આ જોગી વડે હું ત્રણ વાર બેલાવાઈ. હવે એક જ વાર બાકી છે. એમ વિચારી રાજકન્યા વિશેષે કરીને મૌન રહી.
આ વિક્રમરાજાની ત્રીજી કથા ક્રમથી ૭પમી કથા સમાપ્ત