________________
બે રાજપુત્રની કથા : ૭૦
[ ૮૯ પ્રભાતમાં રાજ્યમહેલમાં આવતે તે પગ ખસવાથી પડયો અને પ્રભુ જન્મના મહત્સવમાં ઉછાળેલી સુવર્ણમુદ્રામાંથી બે સોના મહોરે મોટાભાઈને મળી. તે જ વખતે નાને રાજકુમાર પ્રભુના જન્મ મહોત્સવને સંપૂર્ણ કરી રાજ મહેલમાં આવવા માટે જત, પગ ખસવાથી તે ત્યાં પડશે તે વખતે પહેલા માળીએ પુષ્પને કરંડીયે ત્યાં મૂક્યું હતું. તે પુપના ગુચછાની મધ્યમાં રહેલી એક સેય કુમારના પગમાં વાગી. તેથી તે પગની પીડાથી દુઃખી થયેલે કષ્ટથી સંયને કાઢીને સ્વસ્થ થયે. પ્રભાત સમયે સ્વસ્થતાને પામેલા રાજાએ બને રાજકુમારને વિદન રહિત જોઈ તે તિષિને બેલાવી જન્મકુંડલીના ફળમાં વિષમતાનું કારણ પૂછ્યું ત્યારે રાજ તિષિએ કહ્યું કે જન્મકુંડળીને નિર્દેશ સ્પષ્ટ છે. પરંતુ આ મનુષ્ય જન્મ એ કર્મ ભૂમિ છે. પૂર્વ ભવને કરેલા શુભાશુભ કર્મના ફલે આ ભવમાં ભેગવાય છે. પરંતુ સપ્તવ્યસન વગેરે પાપવાળી પ્રવૃત્તિથી શુભ કમ ક્ષય પામે છે અને ઉદયમાં આવેલું અશુભ કર્મ પણ સદુધર્મમાં પ્રવૃત્તિ કરવાથી નાશ પામે છે. કહ્યું છે કે પૂર્વભવના કરેલાં સુકૃતક પણ પાપકર્મો કરવાથી નાશ પામે છે. આ કારણથી નાના રાજપુત્રનું શૂળીએ ભેગવવાનું અશુભકમ ધર્મકાર્ય કરવાથી અલ્પ–સાયના દુખની વેદનાથી નાશ પામ્યું. મોટા રાજપુત્રનું ચક્રવર્તી પદને યેગ્ય શુભ કર્મ દુરાચારની પ્રવૃત્તિથી ક્ષય પામ્યું. જેથી શેષ શુભ કર્મના પ્રભાવથી તેને બે સુવર્ણ મહેરે મળી. એ પ્રમાણે અને રાજકુ