________________
સાપ ગયા અને લિમેટા રહ્યા
૭૨ સાપ ગયા અને લિસોટા રહ્યા” આ કહેવત ઉપર વર્તમાન કલિકાલમાં પૂર્વના જેવા મનુષ્ય થતાં નથી. અહીં રાજા અને વિદ્વાન બ્રાહ્મણની કથા છે.
એક રાજા આ પ્રમાણે વિચાર કરે છે. જે મનુષ્ય પાણીથી ભરેલે ઘડે પીએ તેને દાન આપવું, રાજ સભામાં ઘણું બ્રાહાણે તથા પંડિતે આવે છે. રાજા તેઓને જલથી ભરેલા ઘડાનું પાણી પીવાને કહે છે. તેઓમાં કે પણ ભરેલા ઘડામાં ઘણું પાણી હોવાથી કઈ પીવા સમર્થ થશે નહિ. રાજા કેઈને પણ દાન આપતું નથી. એ પ્રમાણે ઘણું વિદ્વાને આવે છે. પણ ભરેલા ઘડાનું પાણી પીવા કઈ પણ શકિતમાન થયા નહિ અને રાજા પણ દાન આપતા નથી. એક વખત કેઈક વિદ્વાન દાન નહિં આપવાનું કારણ જાણું હાથમાં એક મોટા પત્થરને ગ્રહણ કરી રાજાની આગળ આવ્યું. રાજા તેને ઘડાનું પાણી પીવાનું કહે છે. તે પીવાની ઈચ્છા કરતું નથી. તે વખતે રાજા કહે છે-“તમારા પૂર્વના પુરૂષ અગત્સ્ય મહાકષિ થઈ ગયા તેમણે સમુદ્રનું પાણી પીધું હતું. પણ તું ઘડા જેટલું થોડું પાણી પીવા પણ કેમ સમર્થ થતું નથી ? આ સાંભળી તે વિદ્વાન કહે છે કે આ પત્થરને પાણી ઉપર તરો તે હું ઘડાનું ભરેલું પાણી પી જવું. રાજા કહે છે કે પાણી ઉપર પત્થર કેવી રીતે તરે? ત્યારે તે વિદ્વાન