________________
[૭૩
ચન્દ્રલેખાની કથા : ૬૮ સાક્ષાત્ જાણે મૂર્તિવાળી સિદ્ધિ ન હોય તેવી તે હાથમાં દેદીપ્યમાન રત્નના આસનને ધારણ કરતી, પ્રતિહારે બતાવેલા માર્ગે રાજાની પાસે આવી. રાજા સિધ્ધગિની જેમ તેને જોઈ વિસ્મય પામી તેણીને આશિર્વાદ લઈ નમ્ર બની તેણીને સિંહાસન ઉપર બેસાડે છે. તે જેગણ રાજાને આશિર્વાદ આપે છે કે-જે વેગ મનની ઈષ્ટ સિદ્ધિ અને પરમપદની સિદ્ધિને કરે છે તે ચેગ, હે રાજન ! તમને સિધ્ધિ આપનાર થાય. રાજા પણ કહે છે હે ગિનિ ! અમે તમારા દર્શનથી કૃતાર્થ થયા છીએ, તે પણ હું તમને કાંઈ પણ પ્રશ્ન પૂછું? કારણ કે યેગથી જાણવાનું કાંઈ પણુ દૂર નથી. તેણી કહે છે-હે રાજા! હું સ્વર્ગથી ઈન્દ્રને પણ લાવવાને શકિતવાળી છું. પિતાની શક્તિથી રાહની જેમ સૂર્ય અને ચંદ્રને પણ ગળી જવાને શક્તિમાન છું. તેમજ હું ત્રણે ભુવનની અંદર જે મનુષ્ય ગુપ્ત અથવા પ્રગટ કંઈ પણ કાર્ય કરે છે અને કરાવે છે તે સર્વ પણ મને પ્રત્યક્ષ જ છે. રાજા વિચાર કરે છે મારું કાર્ય આ જેગિનથી સિદ્ધ થશે. એ પ્રમાણે વિચાર કરી તેને પિતાના મહેલમાં લઈ જઈને ભજન અને વસ્ત્ર વડે ઘણે સત્કાર કરે છે. રાત્રિ થયે પૂર્વની જેમ સંગીત સાંભળી રાજા તેને કહે છે હે ભગવતી ! તમારી પિતાની શકિતથી મને આ સંગીત પ્રત્યક્ષ દેખાડે. તે રાજાને કહે છે એ પણ હું તને દેખાડીશ. પરંતુ તારી બન્ને આંખો ઉપર ત્રણ પાટા બાંધીશ, તેમજ તારા શરીરને મારી શકિતથી દિવ્ય શરીર બનાવી પછી તેને ત્યાં લઈ જઈશ. અન્યથા ત્યાં