________________
ચંદ્રલેખાની કથા ઃ ૬૮
[ ૮૩
ક્ષય થવાથી સ` સંદેહને હરણ કરનારૂ, લેાકાલેાકમાં પ્રકાશ કરનારૂં, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાસે રહેલી દેવીઆએ જલ્દી તેણીને દ્રવ્ય વેષ આપ્યા. ત્યાર પછી તેણીએ માથા ઉપર મુષ્ઠિ લેાચ કર્યાં. પછી દેવાએ બનાવેલા સુવર્ણ કમલ ઉપર બેસી ધ દેશના આપે છે. તે મિથ્યાદષ્ટિ વ્યંતરી દેવી પણ પ્રગટ થઈ, તેને ખમાવે છે. ત્યાર પછી તે ચંદ્રલેખા કૈવલિની દુલિત રાજા સહિત નગરના લેાકેાને પ્રતિમાધ પમાડી શ્રી શત્રુંજય ગિરિવરના શિખર ઉપર નિર્વાણ પામ્યા.
વ્રતના સમુદાયરૂપ મોટા વૃક્ષના મૂળ જેવું સમ્યક્ દર્શન ઉપર ચંદ્રલેખા સતીનુ ભવનને વિષે પ્રસિધ્ધ આ ચરિત્ર સાંભળીને પ્રાણાના વિનાશના પ્રસંગે પણ નરકના દુઃખાને આપનાર વ્રતના ભંગ ન કરવા જોઇએ. જેથી તમે પણ તે પ્રમાણે શાશ્વત એવા સ` સુખને પામે.
ઉપદેશ ઃ—સમ્યકૂદન ગુણને દીપાવનાર ચંદ્રલેખાનુ ચરિત્ર સાંભળીને તમે પણ શાશ્વત સુખનું કારણ એવા સમ્યકૂદનને ધારણ કરે.
શુદ્ધિમાં ચઇંદ્રલેખાની અડસઠમી
—સકયત્વ સપ્તતિકાની ટીકામાંથી.
સમ્યક્દનની
કથા સમાપ્ત.
--