________________
૮૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેને તમે ઉત્તર આપે ! સંશયમાં પડેલે હું “આને શું ઉત્તર આપું?' એ પ્રમાણે વિચાર કરતા કુબેરયક્ષને પ્રભાત થયું. તે તેખતે પ્રભાત થયે મંત્રિને ત્યાં છેડીને યક્ષ અદ
શ્ય છે. તેથી “મંત્રી સાચે છે.” એ પ્રમાણે પૂજારીએ રાજાને જણાવ્યું. આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીને સત્કાર કરી રજા આપી. હવે કેટલાક દિવસ પસાર થયા પછી મંત્રી તે હાર રાજાને આપીને હાર ચર્યાથી માંડીને યક્ષને છેતર્યા ત્યાં સુધીનું વૃતાંત કહ્યું અને પિતાની અધિક કલા-દેને પણ છેતરવાની છે એમ કહ્યું. તેથી ખુશી થયેલા રાજાએ તેનું બહુમાન કર્યું.
ઉપદેશ – મતિશેખર મંગિના કાર્યમાં કુશળતા જાણી તમે પણ તે પ્રમાણે પ્રવૃત્તિ કરે કે જેનાથી હંમેશા કલ્યાણ થાય. મતિશેખર મંત્રિની કથા સમાપ્ત. (૬૯)
-કારત્ન સાગરમાંથી.