________________
ચન્દ્રલેખાની કથા : ૬૮
[ ૬૯ તે વખતે રાજાના મુખ કમલને સંકોચ પમાડતી અને પિતાની આંખે રૂપી કુમુદ વિકસ્વર કરતી સાચી ચંદ્રલેખા થઈ. ત્યાર પછી રાજસભામાં વિજય પામેલી અદુભુત બુદ્ધિ વડે વખાણ કરાતી પ્રત્યક્ષ સરસ્વતી સરખી તે બાલા પિતાના ઘેર ગઈ.
તેણીનું વિશિષ્ટ જ્ઞાન અને સભામાં પિતાનું અપમાન જાણો રાજા આશ્ચર્ય અને ખેદમાં પડેલે વિચાર કરે છે. આ સભાની મધ્યમાં ચંદ્રલેખાએ મારું અપમાન કર્યું, તેથી તેના પ્રતીકાર માટે હું શું કરું? હવે એક વખત રાજા લગ્ન માટે તે કન્યાનું માથું કરે છે. શેઠ પણ ભય યામી મારે શું કરવું ? એમ દીકરીને પૂછે છે. તેણે હર્ષથી પિતાને આ પ્રમાણે કહે છે, હે પિતા! ભય છેડીને રાજાની સાથે મારે વિવાહ કરે. તેથી ચંદનસાર શેઠે દુર્લલિત રાજાની સાથે ચંદ્રલેખાને વિવાહ મેટા મહેત્સવથી કરાવ્યું. રાજા તેને ગ્રહણ કરી પ્રાસાદમાં તેને મૂકી કહે છે કે હે શેઠની પુત્રી! તું ધૂતારી છે, તેથી મેં તને છેતરી છે. મારી પ્રતિજ્ઞા પણ તું સાંભળ, “આજથી માંડીને રાગથી રક્તમનવાળો પણ હું તારી સાથે બેલીશ નહિ. ચંદ્રલેખા પણ કહે છે- કપટ કરવામાં હોંશિયાર હે સ્વામિ ! મારી પ્રતિજ્ઞાને પણ તમે સાંભળો
સેવકની માફક મારૂં એઠું ભેજન તમને ખવડાવું અને દાસની જેમ તમારા ખભે અવશ્ય રૂની તળાઈ તથા શૈયા વહન કરાવું તે મને પણ ચંદનસારની દીકરી જગતમાં