________________
૬૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પૂર્ણ સુંદર અંગવાળી, અત્યંત સ્નેહવાળી બીજી મેના ગ્રહણ કરી. તેથી દીન એવી તે મેના પ્રિય વચના વડે તેને મનાવે છે. તે પણ બીજીમાં રક્તમનવાળા તે પાપી પોપટ માનતા નથી. તેથી તેણી સ્નેહ રહિત નાશ પામેલા પ્રેમ રસવાળા લાકડાના હુઠા જેવા અક્કડ એવા પોતાના પતિને જોઈ કહે છે. ચિત્તને આનă આપનાર મારા પુત્રને તમે આપો. કારણ કે સ્ત્રીઓને તે સર્વ પ્રકાર વડે પેાતાને પ્રિય એજ પહેલે પ્રિય હાય છે. અને તેના વિયેાગમાં પુત્ર જ પેાતાના મનને આશ્વાસન આપનાર થાય છે. માટે હું દુરંત અને દુ:ખમય એવા સંસારવાસથી કં ટાળેલી કાઇપણ તીમાં જઇ પોતાના આત્મનુ કલ્યાણ સાધીશ. મારી પાસે રહેલા આ પુત્ર તીમાં વિવિધ સંલેખનાની આરાધનામાં ધમ રૂપી પાણી સિંચીને મારા માહને દૂર કરી મને સારી સમાધિ આપનાર થશે. જેમ કે નિય઼મકથી ત્યાગ કરેલું વહાણુ કીનારાને પામતુ નથી તેમ ધર્મધ્યાન પણ નિયંમક-નિજામણા કરાવનાર વિના મરણ સમય રૂપી સમુદ્રને પાર પમાડી શકતુ નથી. તેણીનું વચન સાંભળી પોપટ પણ તાવથી પીડાયેલા પુરુષની જેમ કંપતા ખેલે છે. કરાને માગતી એવી તારા સે ટુકડા કેમ ન થયા? સારા ખેતરમાં રાપાયેલા બીજની જેમ પુત્ર પિતાના જ થાય છે. ત્યારે મેના પણ કહે છે, માતાના જ પુત્ર થાય. નાતે વિના પુત્ર સંભવતા નથી. ખીજી સ ઠેકાણે બધાસ` એમાં માતા ગૌરવથી અધિક સન્માનને ચેાગ્ય હાય છે. એ પ્રમાણે અનેક પ્રકારે વિવાદ કરતા પુત્ર સહિત તે યુગલ