________________
બ્રાહ્મણ કુટુંબની કથા-૬૨
[ ૩૭ ભારથી ભરેલા અતિ સુંદર છે, અહિં પ્રભાવશાળી શિવદેવની મૂર્તિ દેખાય છે, તેથી દારિદ્રાવસ્થામાં અહિંયા રહેવું ગ્ય છે અને બીજું આ શિવદેવની આરાધના વડે કયારેક પણ દારિદ્રનું દુઃખ નાશ પામશે. તેથી તે ત્રણે જણ ત્યાં રહ્યાં અને શિવદેવની આગળ તપ કરવા લાગ્યા. એક વખત એક અંધ વાણિયે આમ તેમ લાકડીના આધાર વડે ભમતે ત્યાં આવ્યું. તેની સમક્ષ પિતાનું દુઃખ પ્રગટ કરી તે પણ ત્યાં શિવના મંદિરમાં શિવદેવની આરાધનામાં આસક્ત થયે, એમ એ ચારે જણે તપને કરવા લાગ્યા. કેટલાક દિવસ બાદ તે ચારે ઉપર શિવદેવ પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું, તે વખતે ત્રણે જણ વિચાર કરે છે શું માંગવું જોઈએ? શું રાજ્ય માંગું? પણ અલ્પ આયુષ્યવાળાને રાજ્ય વડે શું ? જે ધન માંગું તે તેને પણ કોઈ હરણ કરી જાય તેથી તેના વડે શું? જે લાંબુ આયુષ્ય માંગું તે નિધન અવસ્થા વડે તેનાથી શું? એ પ્રમાણે વિચાર કરી તેઓ કહે છે કે હિતાહિતને વિચાર કરીને એગ્ય સમયે માંગીશું. હમણાં વરદાન તમારી પાસે રાખે એ પ્રમાણે પિતાને દુર્ભાગ્ય દેષથી તે ત્રણે જણ ઉપર શિવદેવ પ્રસન્ન થયા છતાં કોઈ પણ માંગી શક્યા નહિ. તે અંધવાણિયે વિચાર કરે છે. દેવ પ્રસન્ન થયે કેણ પ્રમાદ કરે? આ પ્રમાણે વિચાર કરીને નિર્મળ બુદ્ધિવાળે તે એક વાક્ય વડે આ પ્રમાણે માંગે છે “સુવર્ણ કળશીમાં છાશ લેવતી ભવ્ય પ્રસાદના વચલા માળમાં રહેનારી મારી વચલી પુત્ર વહુને બે