________________
બ્રાહ્મણ કુટુંબ ની કથા-૬૨
[ ૩૯
એ અક્ષરની પંક્તિ ઉપરથી જણાય છે કે આજ ઘેડેસ્વારનું માથું કાપવું જોઈએ, અન્યથા અહિં આવેલે માણસ પિતાનું માથું કાપવાથી કેવી રીતે ધન મેળવે ? આ પ્રમાણે વિચાર કરી તે તલવારથી ઘેડેસ્વારનું મસ્તક કાપે છે. તેથી તે પથ્થરમય ઘોડે ખસી ગયો અને ત્યાં ભયરૂં જે અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેણે કરડેનું ધન જોયું અને વિચાર્યું, શિવદેવના પ્રભાવ વડે મને આ મળ્યું છે. પછી બધું ધન વહાણમાં ચડાવી “વ્યાપાર વડે સર્યું એ પ્રમાણે વિચારી પિતાના નગરમાં આવ્યે, એ પ્રમાણે તે વાણિયે શિવદેવના વરદાન વડે મહા સમૃદ્ધિવાળો અને નગરમાં લેકોને માનનીય થયે. પછી કઈ ધનિકની કન્યા પણ તે પરણ્ય, ક્રમે તેને ત્રણ પુત્ર ઉત્પન્ન થયા, તેના ઘરમાં પુત્રની વહુઓ પણ આવી, તેથી રહેવા માટે તેને ત્રણ માળથી ભૂષિત પ્રાસાદ બંધાવ્યો. ઘણું ગોધન પણ ભેગું કર્યું એ પ્રમાણે તે શિવદેવના આપેલા વરદાનથી ત્રણ માળવાળા પ્રાસાદના બીજા માળે મધ્યભાગમાં સુવર્ણકળશમાં છાશને કરતી વચલા પુત્રની વહુને જોઈને પોતાની બુદ્ધિના પ્રભાવથી પ્રાર્થના કરાએલા શિવદેવની કૃપા વડે આ સર્વ મળ્યું છે, એ પ્રમાણે પિતાની બુદ્ધિને વખાણે છે. આમ તે વાણિયો શિવદેવની કૃપાથી સુખી થયો. એક વખત તે વિચાર કરે છે કે એક વરદાનથી મને આવા પ્રકારનું બધું સુખ મળ્યું તે તે બ્રાહ્મણને ત્રણ વરદાન વડે કેટલું સુખ પ્રાપ્ત થયું હશે? તેનું સ્વરૂપ જેવા માટે ઘણું શ્રીમંત બ્રાહ્મણને લાવ્યા અને તે