________________
રાજકન્યા વિશલ્યાની કથા
૬૪
સવ` ઉપદ્રવને નિવારણુ કરનાર એવા તપમાં યથાશક્તિ ઉદ્યમ કરવા જોઇએ. જેથી જીવા વિશલ્યા રાજકન્યાની માફ્ક સૌભાગ્યથીભૂષિત થાય છે.
પૂર્વ મહાવિદેહમાં પુંડરીક વિજયમાં ચક્રધ્વજ નામનું નગર છે. ત્યાં અનંગ સાગર ચક્રવર્તી રાજ્ય કરે છે. તેને સૌભાગ્ય અને જયની પતાકા સમાન, ગુણાથી શોભનારી અનંગસારા નામની પુત્રી છે. યુવાન વયને પામેલી તેણીનુ પૂર્વભવના સ્નેહથી સુપ્રતિષ્ઠિત નગરના રાજા પુનર્વસુએ અપહરણ કર્યું. ચક્રવર્તીના સુભટા વડે પરાજય પામેલે તે શત્રુના સૈન્યને દુય જાણી પ્રાપ્તિ વિદ્યાને યાદ કરી તે વિદ્યાને તે ખાળાને સોંપીને કયાંય ચાવ્યેા ગયા. પ્રજ્ઞપ્તિ દેવીએ ખાલિકાને ભૂંડ, શિયાળ અને રોઝના શબ્દોથી ભયંકર એવા જંગલમાં ફેંકી દીધી, રાજાના સુભટોએ, ગુફાએ, ભયંકર પર્વતના શિખર, નદીએ અને પૃથ્વી ઉપર સારી રીતે નિરીક્ષણ કર્યું, પણ અલ્પ પુણ્યવાળી તે ખાલિકા કયાંય પણ જોવાઈ નહિ, તેથી તેએ આવીને રાજા આગળ કહે છે. હે નાથ ! જલ, સ્થલ અને આકાશમાં સારી રીતે શોધતા પણ કયાંય તે સજપુત્રી દેખાઇ નહિ. તે સાંભળીને શોક શલ્યથી પીડાચેલે રાજા આક્રંદ કરે છે. હું વત્સ! તારા વિરહમાં નગર નરક જેવું લાગે છે. માજી અને ગસારા બાલિકા
-
}