________________
દેવાન દા બ્રાહ્મણીની થકા
મહા પુરૂષા ઉપર ક્ષણ માત્ર પણ ઉત્પન્ન થયેલા સ્નેહ, ભવ્ય જીવાને દેવાનંદાની જેમ સ’સારથી ઉધ્ધાર કરનારા થાય છે.
આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે ગામ છે. ત્યાં ઋષભદત્ત નામે વૃદ્ધ બ્રાહ્મણ હતા. તે પાશ્વનાથ ભગવતના તીમાં શ્રદ્ધાળુ શ્રાવક અને જિનેશ્વર ભગવંતના મતના સમ્યગ્ જ્ઞાનરૂપી રત્નથી ભૂષિત છે. તેને ગુણરૂપી મણુઆથી રાહણાચલની ભૂમિની જેમ દેવાનંદા નામની બ્રાહ્મણી શ્રેષ્ઠ પત્ની છે. અહિં એક વખત દેવતાઓથી પરિવરેલા શ્રી વી૨ જિનેશ્વર ભગવાન જિન ધર્મમાં આસક્ત સુખી તે બ ંનેને પ્રતિબાધ માટે કાઇ વખત બહારના ઉદ્યાનમાં પધાર્યાં. શ્રી જિનેશ્વરનું આગમન ત્ઝણી ભક્તિના ભારથી બહુ રોમાંચિત બનેલા ઋષભદત્ત બ્રાહ્મણુ સ` ઋદ્ધિ સહિત, ભગવતને વંદન કરવા જાય છે. દેવાનંદા પણુ પરિવાર સહિત, સ અલકારથી ભૂષિત અની, આનંદ સહિત પતિ સાથે જાય છે. દૂરથી સમેાવસરણ જોઇને તે અને શ્રેષ્ઠ રથમાંથી ઉતરી પાંચ પ્રકારના અભિગમને સાચવી, સમવસરણમાં પ્રવેશ કરી, જિનેશ્વરને વંદન કરી, બંને જણા નિનિમેષ આંખાવાળા ત્યાં બેસે છે. ધ્રુવેન્દ્ર, નરેન્દ્ર અને અસુરેન્દ્રની પદામાં દેવાનંદા અતિ સ્નેહવાળી, વીર જિનેશ્વરને જોતી તેણીના સ્તનમાંથી દૂધની ધારા ઝરવા લાગી. તેથી ગૌતમસ્વામીજી શ્રી વીર જિનેશ્વરને