________________
MAKE-UP
તો તું Totaly એવી જ થા.
આખા ચહેરા પર Non veg. ચોપડીને
Veg. dish ખાનાર વ્યક્તિ
દુનિયાને પછી છેતરે છે.
પહેલા તો એ પોતે જ મૂર્ખ બનતી હોય છે. ફોરેઇનમાં માત્ર ફૂડ પ્રોડક્ટસ પર જ નહીં, બીજા પણ પ્રોડક્સ પર
Suitable/not-suitable for vegeterians સૂચના લખવી કમ્પલસરી હોય છે.
આપણે ત્યાં એવું નથી.
સૂચના હોય, એ ય સાચી હોય એ જરૂરી નથી. કેટલીય પ્રાણીજ વસ્તુઓને
આપણે ત્યાં Non veg.માં ગણવામાં આવી નથી.
શુદ્ધ ઉત્પાદનનું પણ અત્યાચારી રિસર્ચ થયું હોય,
તો તે જાણી શકાતું નથી.
કોડવર્ડ્સનો યુઝ કરીને કન્ટેઇન્સમાં આપણને સરેઆમ છેતરવામાં આવે છે.
મારી વ્હાલી,
ખાવામાં કે સૌંદર્ય પ્રસધાનોમાં
જેટલી ઘરની વસ્તુઓ હશે,
એમાં આપણા સદ્ગુણોની રક્ષા છે,
એ સિવાય
૩૭
‘હત્યારા’ બની જવાથી ન જ બચી શકીએ
એવું ઓલ્મોસ્ટ એટમોસ્ફિયર છે.
Do you know my dear ? Lux જેવા સાબુની Addમાં જે સેલિબ્રિટીસ દેખાતી હોય છે,