Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 344
________________ ३४० લવ યુ ડોટર તેના અનુસાર સૌથી અસરકારક કામ હાલમાં કેટલાંક પંચો કરી રહ્યા છે. જેવો માણસ – જેવો ગુનો એને લક્ષમાં લઈને પંચ નિર્ણય કરે છે. આ તો Just આનુષંગિક વાત છે, બાકી એક ગુણસંપન્ન નારીને કોર્ટ કે પંચનું કોઈ જ કામ પડતું નથી. My dear, Original wifehood છે, તો કોર્ટની કોઈ જરૂર નથી. અને જો એ નથી. તો કોર્ટનો કોઈ ફાયદો નથી. દુનિયાભરના કાયદા, કોર્ટ, પોલિસ ને હેલ્પલાઇન્સ એક બાજુ છે. ને બીજી બાજુ છે pure and real wife-hood. Let it be your protection, Let it be your pleasure. Let it be your peace. Have an ever happy life my daughter, Love you very much.

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382