Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 368
________________ ૩૬૪ લવ યુ ડોટર પતિ તારા પર ખુશ હોય. તો પણ તું અભિમાન ન કરતી. પતિ સિવાયના પુરુષો સાથે વાતો ન કરતી. અને બીજાના ઘરે નહીં જતી. બેટા, આ ત્રણ ગુણો અલંકારો છે જે નારીને ખરા અર્થમાં શણગારે છે. – ધમ્મિલચરિત્ર X - X _ – _ - X - कुलद्वयोचितं कर्म विधेयं दुहितः सदा ॥ मधुरं वचनं लोके, सर्वप्रीतिकरं स्मृतम् । तस्मात् कटूक्तिर्न क्वापि, गदितव्या कदाचन ॥ पितृवच्छ्वशुरो मान्यः, श्वश्रूर्मातृवदन्वहम् । माननीया ननान्द्राद्याः, सत्कार्याः स्वजनास्तथा ॥ મારી દીકરી, તું હંમેશા એવું જ કામ કરજે જે તારા પિયરકુળ અને સાસરાકુળને ઉચિત હોય. દુનિયામાં બધાં લોકોને મધુરવચન આનંદ આપે છે. માટે તું કદી ય ક્યાંય કડવું વચન ન બોલતી. બેટા, સસરાને હંમેશા પિતાની જેમ

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382