________________
CRUELTY
૩૫૧
બેટા, For more intormation I suggest you some books. (૧) ચિત્કાર (૨) ઘેર ઘેર પ્રોબ્લેમ (૩) બહના તુમ પવિત્ર રહના (૪) ગર્ભમાં કમકમાટીભરી હત્યા. I know my daughter આવું હિચકારું કામ તું કદી કરી જ ન શકે.
છતાં
કોઈ અણસમજમાં કે કોઈ ગેરસમજમાં ભૂલથી પણ તારાથી આવું ખતરનાક પાપ ન થઈ જાય એ માટે જ આ વાત કરી છે. તારાથી બને તો તારી પરિચિત સ્ત્રીઓમાં-સહેલીઓમાં તું આ જ્ઞાનનો પ્રસાર કરજે અને આ હત્યાકાંડને અટકાવવામાં તારું પણ યોગદાન આપજે. Wish you all the best.