Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 342
________________ ૩૩૮ લવ યુ ડોટર આમાં કદાચ સ્ત્રી જીતી જાય, તો ઘરની કમાનારી વ્યક્તિ એક વર્ષ સુધી જેલમાં રહે તેની સજા આખા ઘરે ભોગવવાની રહે. ઘરમાં સ્ત્રી-સભ્યોની સુરક્ષા વગેરેના પ્રશ્નો ઊભા થાય તે જુદા. વાત આટલેથી પતતી નથી. જેલમાંથી પાછા આવ્યા પછી પોતાને જેલમાં મોકલનાર અને દંડ કરાવનાર સ્ત્રી સાથે એ પુરુષનો વ્યવહાર કેવો હશે? એ સ્ત્રીનું ભવિષ્ય કેવું હશે? Can you imagine my daughter ? આ તો જીત પછીની વાત છે, બાકી તો કાયદાના આશરે દીકરીને ન્યાય અપાવવા જતા કોઈ પણ બાપને આંખે પાણી આવી જાય છે. પહેલા તો કાયદાના દુરુપયોગના નામે પોલિસ સ્ટેશનથી જ કેસ રફેદફે થતો જોવા મળતો હોય છે. ક્યારેક ફરિયાદ વધુ મજબૂત હોય, તો વકીલો આડા અવળા વળાંકે ચડાવી દે છે. લાંબા સમયે કેસ ચાલે

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382