________________
LAW
339
છગને એક વાર મગનને ફોન કર્યો... “કોર્ટમાં તમારો કેસ ચાલતો હતો. એનું શું થયું? તમને બંને ભાઈઓને તમારા પપ્પાની મિલકત સરખે ભાગે મળી ગઈ ?” મગને ઠંડા અવાજે જવાબ આપ્યો.
હા, અમારા બંનેના વકીલોને સરખે ભાગે મળી ગઈ.”
This is the law of the law my daughter, કોર્ટ, પોલિસ, હેલ્પલાઇન આ બધાનું Result Almost નિરાશાજનક હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના સ્વજનની જ ફરિયાદ કરવાની હોય, ત્યારે તમે જીતો કે હારો બે ય રીતે તમારે સહન જ કરવાનું આવે છે. For example Domestic Violence Prevention Act & RL પત્ની, માતા, બહેન કે દીકરી વગેરે ફરિયાદ નોંધાવી શકે છે. તેમાં પુરુષ દોષિત પુરવાર થાય તો એને ૧ વર્ષ સુધીની સજા અને ૨૦, 000 રૂ. નો દંડ થાય છે.