________________
PARENTING
મારી વ્હાલી,
વિશ્વના કેટલાય મહાપુરુષોએ કહ્યું છે –
'All that I am,
My mother made me.
I hope,
તારું સંતાન પણ
એના વ્યક્તિત્વથી પ્રભાવિત થનારાઓ સમક્ષ
આ જ ખુલાસો કરશે.
એ ક્ષણે તારી આંખોમાંથી
આનંદના અશ્રુઓ વહેતા હશે
ને
મારી છાતી ગજગજ ફૂલતી હશે.
wish you all the best.
૩૨૩