________________
FEEDING
૩૨૯
અને આ ખર્ચાઓને પહોંચી વળવા રસોડું રેઢું મુકીને કમાવા જવું, આવી કરુણતા તારી કથા ન બની જાય. એ જોવાની જવાબદારી તારી છે. My dear kitchen is not a duty, But a power જેના દ્વારા નારી બધાના મન જીતીને જીવનભર રાજ કરે છે. Enjoy it my daughter, Love you very much.