________________
MIS-UNDERSTANDING
૩૩૧
બેટા,
આપણે ત્યાં એક ગેરસમજ બહુ જ વ્યાપક છે કે પુરુષ સ્ત્રી પર ખૂબ જ જુલમ કરે છે. એને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. પતિના પગ નીચે કચડાતા રહેવું એ જ પત્નીનું જીવન છે. આ ગેરસમજથી સ્ત્રીઓમાં એવી માનસગ્રંથિ બંધાવા લાગે છે. કે પુરુષો એમના દુશ્મન જ છે. આ માનસગ્રંથિ નકારાત્મક દૃષ્ટિને જન્મ આપે છે. પરિણામે ગૃહક્લેશથી માંડીને ગૃહભંગ સુધીની વેદનાઓને સહન કરવી પડે છે. Do you know my dear, What's the truth here? Let's listen to the National Crime bearo. 2007ના એના Report મુજબ પત્નીની સતામણીથી 57,593 પુરુષોએ આત્મહત્યા કરી હતી.
જ્યારે પુરુષના અત્યાચારનો ભોગ બનેલી 30,064 પરિણીત સ્ત્રીઓએ આત્મહત્યા કરી હતી. નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરોએ 1650 શહેરી પુરુષોનું online સર્વેક્ષણ કર્યું. તેમનામાંથી 98% પુરુષો પત્ની દ્વારા આચરવામાં આવતી