________________
LOGIC
તેમાં તમારી આખી જનરેશનનું પ્રતિબિંબ છે.
પણ હું તને એ કહેવા માંગું છું, કે તમારી આ જ જનરેશન
કેટલી કેટલી જગ્યાએ Blind faith રાખે છે.
લોજિક પર જીવતી વ્યક્તિ
ડૉક્ટર ૫૨ Blind faith મૂકીને
એનેસ્થેસિયા લઈને બેભાન થઈને ઑપરેશન ટેબલ પર સૂઈ જાય છે.
વકીલ પર Blind faith મૂકીને
એને પોતાનો case સોંપી દે છે,
વિમાન અને પાયલોટ ૫૨ Blind faith મૂકીને
હજારો ફીટ અદ્ધર મુસાફરી કરી લે છે.
Barber 42 Blind faith
એના ધારદાર અસ્ત્રા પાસે માથું ઝુકાવી દે છે. મારી વ્હાલી,
તમારી સાથે જેને કોઈ જ સંબંધ નથી
એવા એ ધંધાદારી માણસો કરતાં તો
તમારા માતા, પિતા, દાદા, દાદી વગેરે લાખ ગણા વિશ્વસનીય છે.
on the spot,
એમની વાત તોડીને,
આપણે કોઈ જ કમાણી કરતાં નથી,
બલ્કે ઘણું બધું ગુમાવીએ છીએ.
મારી વ્હાલી,
તું આજે એક પ્રયોગ કર,
અમુક ચોક્કસ બાબતોમાં તારા જે વિચારો હોય,
૭૩