________________
FAMILY
૨૩૩
My Dear. પારિવારિક આત્મીય સંબંધોથી જેઓ છેડો ફાડી લે છે તેમને એવા પારકા સાથે પનારો પાડવાનો વારો આવે છે જેઓ ધંધાદારી, લોભિયા અને ધૂતારા હોય છે. જેઓ કદી એ આત્મીય સંબંધોની જગ્યા લઈ શકતાં નથી. એ ખોટ હંમેશ માટે ખોટ જ રહે છે. I hope, આ વાત તારા mind માં સજ્જડ રીતે બેસી ગઈ હશે. Enioy the joy of the joint family my daughter. Love you very much.