________________
૩૦૮
લવ યુ ડોટર છગન Market માંથી મોટું Box લઈ આવ્યો. દીકરાને બોલાવ્યો અને Box ખોલીને કહ્યું. “જો આ હું નવો રોબોટ લાવ્યો છું. હવે ખ્યાલ રાખજે. જો તું ખોટું બોલીશ ને, તો આ રોબોટ તને લાફો મારી દેશે.” દીકરો બોલી ઊઠ્યો, “પપ્પા, તમે ખોટું નથી બોલતાં?” છગને મક્કમતાથી જવાબ આપ્યો, “તારી ઉંમરે તો ખોટું નતો જ બોલતો.” રોબોટે ધાડ દઈને છગનને લાફો લગાવી દીધો.
This happens my dear ! દરેક માતા-પિતાની એક ઇચ્છા હોય છે. કે એમનું સંતાન સર્વશ્રેષ્ઠ બને. સર્વગુણસંપન્ન બને. એનામાં એક પણ અપલક્ષણ ન હોય. એ જીવનમાં ખૂબ આગળ વધે. પણ આ ઇચ્છા
rnational school i
Admit કરાવી દેવાથી જ પૂરી થઈ જતી નથી. મારી લાડલી, સંતાનોમાં સારા સંસ્કારો સિંચવા માટે