________________
૩૦૬
સુખી થવું હોય
તો એનો એ જ ઉપાય છે
લવ યુ ડોટર
કે તમે જે છો,
તે પૂર્ણ બનો.
તમારામાં કોઈની ભેળસેળ ન કરો.
પુરુષ પૂર્ણ પુરુષ બને,
સ્ત્રી પૂર્ણ સ્ત્રી બને,
એને ખરા અર્થની સમાનતા કહી શકાય,
બાકી
ભ્રમણા સિવાય બીજું કશું નથી.
મારી વ્હાલી,
સ્વસ્થ પારિવારિક જીવનમાં
સ્ત્રી અને પુરુષ
એક-બીજાના પ્રતિસ્પર્ધી નથી
પણ એક-બીજાના પૂરક છે.
બંને એક-બીજા વિના અધુરાં છે.
Always remember this truth my daughter,
Love you very much.