________________
EQUALITY
Full speed માં નીકળી જવું. એને પ્રાગત્સ્ય કહેવાય.
એ એક પ્રકારનું પુરુષાતન છે.
નારી આવું પુરુષાતન બતાવે
એમાં પુરુષનું કાંઈ ઓછું નથી થઈ જતું. પણ નારીના પોતાનામાં
અમુક વિજાતીય ગુણધર્મો ભળે છે.
જે એના પોતાના ગુણધર્મોને ખલેલ પહોંચાડે છે.
પરિણામ ?
શારીરિક અને માનસિક પરિવર્તનો,
દાંપત્યજીવનની સમસ્યાઓ
અને પારિવારિક પ્રશ્નો.
This is just one example my daughter, આવી તો સેંકડો બાબતો છે.
હજારો સમસ્યાઓ છે.
જેમનું મૂળ ‘સમકક્ષતા’ની વિભાવનામાં છે. મારી વ્હાલી,
આ એક માનસિક હીનતાની અભિવ્યક્તિ છે.
જેને લઈને આજની નારીએ
તદ્દન ખોટી દિશાની દોટ લગાવી છે.
આ અવૈજ્ઞાનિક દોટમાં
એણે મેળવવાનું કશું જ નથી
અને ગુમાવવાનું ઘણું ઘણું છે.
સામાજિક દૃષ્ટિએ પણ આ અતંદુરસ્ત અભિગમ છે. આ દુઃખનો માર્ગ છે બેટા,
૩૦૫