________________
૨૮૨
લવ યુ ડોટર
Demand creats production.
રૂપ અને પૈસાની માંગ હશે
તો લોકો એની પાછળ પડશે
અને સંસ્કારો અને સદ્ગુણોની માંગ હશે
તો એને પામવા માટે પણ પડાપડી થશે.
I Suggest you again
તમે સગાઈ કરો તે પહેલા.
આ એન્ગેજમેન્ટ ગાઇડ જો વ્યાપક બની જાય
તો આખા સમાજની શકલ બદલાઈ જાય.
અલબત્ત
આપણું પોતાનું ભવિષ્ય સુધારવું
એ તો આપણા હાથમાં જ છે.
એક સરસ સંસ્કૃત ગ્રંથ છે - શ્રીચન્દ્રકેવલિચરિત્ર.
એમાં wifehood ના 6 factors બતાવ્યા છે (१) अभ्युत्थानमुपागते गुरुपतौ
(૨) તન્માષળે નમ્રતા
( ૩ ) તત્વાવપિત્તવૃત્તિ:
( ૪ ) આસનવિધિસ્તસ્યોપચાર્ય:
स्वयम् ।
(५) सुप्ते तत्र शयीत
( ૬ ) તત્પ્રથમતો મુગ્વે શય્યાપિ, પ્રોā : પુત્રિ ! નિવેવિતા : कुलवधू-सिद्धान्तधर्मा अमी
-
– વડીલો કે પતિ આવે ત્યારે ઊભા થવું. – તેમની સાથે નમ્રતાથી વાત કરવી.
- આપણી નજર તેમના પગ ઉપર રાખવી. આપણે સ્વયં તેમને બેસવાની વ્યવસ્થા કરવી.
- તેઓ સૂઈ જાય પછી સૂવું.
– તેમની પહેલા પથારી છોડી દેવી.
દીકરી ! ખાનદાન નારીના આ સૈદ્ધાન્તિક સ્વધર્મો છે.